Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Congress ના પૂર્વ ધારાસભ્ય Govabhai Rabari જોડાઈ શકે છે ભાજપમાં

લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે. એવું કહેવામાં...
Advertisement

લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાઈ શકે છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.

Advertisement
Tags :
Advertisement

.

×