Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે PM મોદીને લખ્યો પત્ર

અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહી વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતમાં નારી સશક્તિકરણના દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે.
Advertisement
  • અમરેલી લેટરકાંડ મુદ્દે PM મોદીને રજૂઆત
  • પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે PM મોદીને લખ્યો પત્ર
  • ગુજરાતમાં માત્ર નારી સશક્તિકરણની જાહેરાતો:પ્રતાપ દૂધાત
  • બહેન-દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે:પ્રતાપ દૂધાત
  • દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે:પ્રતાપ દૂધાત
  • પોલીસે કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે:પ્રતાપ દૂધાત
  • અન્ય રાજ્યોમાં બહેન-દીકરીઓને સહાય મળી રહી છે:પ્રતાપ દૂધાત
  • ગુજરાત સરકારમાં 'એકને ગોળ એકને ખોળ':પ્રતાપ દૂધાત
  • ગુજરાતની દીકરીને ન્યાયની કોઈ અપેક્ષા નહી:પ્રતાપ દૂધાત
  • ગુજરાતની બહેન-દીકરીને ન્યાય મળે તેવી માગણી:પ્રતાપ દૂધાત

Amreli : અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહી વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતમાં નારી સશક્તિકરણના દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુજરાતમાં બહેન-દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે અને દીકરીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે, જે ખરેખર ચિંતાજનક છે. તેમણે વડાપ્રધાનને રાજ્યની બહેન-દીકરીઓને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×