ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે PM મોદીને લખ્યો પત્ર

અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહી વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતમાં નારી સશક્તિકરણના દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે.
08:02 PM Jan 18, 2025 IST | Hardik Shah
અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહી વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતમાં નારી સશક્તિકરણના દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે.

Amreli : અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહી વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતમાં નારી સશક્તિકરણના દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુજરાતમાં બહેન-દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે અને દીકરીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે, જે ખરેખર ચિંતાજનક છે. તેમણે વડાપ્રધાનને રાજ્યની બહેન-દીકરીઓને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.

Tags :
AmreliAmreli letter scandalFormer MLA Pratap DudhatGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shahpm modiPratap Dudhat
Next Article