Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'આતા માઝી સટકલી' થી લઇને "યે મેરા ગાવ હૈ ઓર મેં યહા કા જયકાંત શિક્રે"....

બોલિવૂડ એક્ટર અજય દેવગન આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અજય દેવગણે 'ગોલમાલ' જેવી કોમિક ફિલ્મથી લઈને 'સિંઘમ' જેવી સુપરહિટ એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. જાહેરાતો વિશે વાત કરીએ તો, અજય દેવગન એક પ્રખ્યાત પાન મસાલા બ્રાન્ડને પ્રમોટ કરે છે અને આ બધા કારણોસર અજય લોકો તેમજ મીમ્સનો પ્રિય છે.લોકો અજય દેવગનની ફિલ્મો અને તેના ડાયલોગ્સ વિશે ઘણા મીમ્સ બનાવે છે. અજય દેવગનની પ્રથમ ફિલ્મ ફà«
 આતા માઝી સટકલી  થી લઇને  યે મેરા ગાવ હૈ ઓર મેં યહા કા જયકાંત શિક્રે
Advertisement
બોલિવૂડ એક્ટર અજય દેવગન આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અજય દેવગણે 'ગોલમાલ' જેવી કોમિક ફિલ્મથી લઈને 'સિંઘમ' જેવી સુપરહિટ એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. જાહેરાતો વિશે વાત કરીએ તો, અજય દેવગન એક પ્રખ્યાત પાન મસાલા બ્રાન્ડને પ્રમોટ કરે છે અને આ બધા કારણોસર અજય લોકો તેમજ મીમ્સનો પ્રિય છે.
લોકો અજય દેવગનની ફિલ્મો અને તેના ડાયલોગ્સ વિશે ઘણા મીમ્સ બનાવે છે. અજય દેવગનની પ્રથમ ફિલ્મ ફૂલ ઔર કાંટે હતી અને તેના એન્ટ્રી સીન વિશે બનાવેલ આ મીમ  પણ વધુ  શેર કરવામાં આવે છે.
લોકડાઉન દરમિયાન અજય દેવગનની ફિલ્મના આ સીન પર ઘણા બધા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. લોકડાઉનમાં, ઘરે બેઠેલા લોકોનું વજન વધવા લાગ્યું, જેના પછી તેમના મીમ આજ સુધી શેર કરવામાં આવે છે.
તમે અજય દેવગનના જન્મદિવસની તેમની ફિલ્મ સિંઘમની આ મીમ પણ જોવી જ જોઈએ. અજયની ફિલ્મ સિંઘમ બ્લોકબસ્ટર હિટ રહી હતી, જેના અત્યાર સુધીમાં કુલ ત્રણ ભાગ બહાર આવ્યા છે.
અજય દેવગણે આ ફિલ્મમાં બાજીરાવ સિંઘમની ભૂમિકા ભજવી હતી અને તેણે આ ફિલ્મમાં ઘણા જબરદસ્ત એક્શન સીન્સ કર્યા હતા. રોહિત શેટ્ટીની આ ફિલ્મની ગણતરી અજયની સૌથી સફળ ફિલ્મોમાં થાય છે.
અજય દેવગન એક્શનની સાથે કોમેડી ફિલ્મોમાં પણ માહેર છે. જ્યારે તેની ફિલ્મ 'ગોલમાલ'ના આ સીનને મીમ બનાવીને શેર કરવામાં આવ્યો ત્યારે તેને મિત્રોના ગ્રુપમાં ઘણો શેર કરવામાં આવ્યો હતો.ગોલમાલ ફિલ્મના આ સીનને લઈને એક મીમ પણ બનાવવામાં આવી હતી, જે મિત્રો વચ્ચે ઘણી શેર કરવામાં આવી છે. આ મીમ પણ જોરદાર શેર કરવામાં આવી છે.
અજય દેવગનની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'રનવે 34'માં કામ કરતો જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Tags :
Advertisement

.

×