Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana માં Studio on Wheels ની સફળતાની ફળશ્રુતિ, 26 શ્રેષ્ઠીઓનું મંત્રીઓના હસ્તે સન્માન

ગુજરાત ફર્સ્ટ દ્વારા અનોખો અભિગમ 'Studio on Wheels' તેની અવિરત યાત્રા પર છે. ત્યારે સ્ટુડિયો ઓન વ્હિલ્સની અત્યાર સુધીની યાત્રા ખૂબ જ સફળ રહી છે.
Advertisement

ગુજરાત ફર્સ્ટ દ્વારા અનોખો અભિગમ 'Studio on Wheels' તેની અવિરત યાત્રા પર છે. ત્યારે સ્ટુડિયો ઓન વ્હિલ્સની અત્યાર સુધીની યાત્રા ખૂબ જ સફળ રહી છે. દર્શકોનો અદ્ભુત પ્રેમ અને પ્રતિસાદ Studio on Wheels ને મળી રહ્યો છે. ત્યારે Studio on Wheels ની સફળતાની ફળશ્રુતિ સ્વરૂપે 26 શ્રેષ્ઠીઓનું મંત્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.... જુઓ વિશેષ અહેવાલ....

Advertisement

Advertisement

Tags :
Advertisement

.

×