Vadodara ના માંજલપુરના MLA યોગેશ પટેલની અંતિમવિધિ, જુઓ VIDEO
Vadodara MLA Yogesh Patel: વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું તબિયત નાદુરસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં અવસાન થયું છે. આજે તેમની અંતિમ યાત્રા તેમના અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે.
Advertisement
Vadodara MLA Yogesh Patel: વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું તબિયત નાદુરસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં અવસાન થયું છે. આજે તેમની અંતિમ યાત્રા તેમના અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે. ગરમીને ધ્યાનમાં રાખીને અંતિમ યાત્રાનો રૂટ 4.4 કિમીના બદલે ઘટાડીને 2.4 કિમીનો કરવામાં આવ્યો છે. ખાસવાડી સ્મશાન ખાતે સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપશે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે જ રૂટ પરના પાંચ મંદિરોમાં દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


