Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Singer Gabbar Thakor Controversy: સિંગર Gabbar Thakor અને Arjun Thakor સાથે ખાસ વાતચીત

Thakor Samaj DJ Controversy : ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનના આક્ષેપો વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમ સત્ય જાણવા જાબડીયા ગામ પહોંચી હતી, જ્યાં જાણીતા લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી. આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા ગબ્બર ઠાકોરે...
Advertisement

Thakor Samaj DJ Controversy : ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનના આક્ષેપો વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમ સત્ય જાણવા જાબડીયા ગામ પહોંચી હતી, જ્યાં જાણીતા લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી. આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા ગબ્બર ઠાકોરે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે તેમણે સમાજના બંધારણનું કોઈ જ ઉલ્લંઘન કર્યું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "બંધારણમાં જે પ્રકારે ઉલ્લેખ છે, તે જ નિયમોનું અમે ચુસ્તપણે પાલન કર્યું છે. સમાજનો નિયમ છે કે જાનમાં ડીજે (DJ) લઈને ન જવું, અને અમે તે મુજબ જાનમાં ડીજે લઈ ગયા નથી. નિયમ માત્ર જાન પૂરતો સીમિત છે, જ્યારે ઘરે પ્રસંગમાં ડીજે વગાડવાની છૂટ છે, અને અમે તે મર્યાદામાં રહીને જ વર્ત્યા છીએ." આમ, ગાયક કલાકારોએ પોતે સમાજના નિયમોને વરેલા હોવાનો દાવો કર્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×