Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar Civil Hospital : ગાંધીનગર સિવિલમાં ડેન્ગ્યુગ્રસ્ત 87 જવાનો દાખલ, આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લઈ સારવારની કરી સમીક્ષા

Gandhinagar Civil Hospital : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પરેડ માટે આવેલા 87 જવાનો ડેન્ગ્યુગ્રસ્ત થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી 50 જવાનો સાજા થયા છે, જ્યારે 37 હજુ સારવાર હેઠળ. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ હોસ્પિટલની મુલાકાત લઈને જવાનોના ખબરઅંતર પૂછ્યા અને સારવારની સમીક્ષા કરી. તેમણે તબીબો પાસેથી જવાનોની આરોગ્ય સ્થિતિ અને સારવારની વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પણ મેળવી હતી.
Advertisement

Gandhinagar Civil Hospital : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા જવાનોની આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લઈને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે યોજાનારી પરેડ માટે આવેલા જવાનો પૈકી અનેક જવાનો ડેન્ગ્યુની ઝપેટમાં આવતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કુલ 87 જવાનોને ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 50 જવાનોની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના 37 જવાનો હાલ સારવાર હેઠળ છે.

Tags :
Advertisement

.

×