Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : CM Bhupenddra Patel નાં હસ્તે Global Patidar બિઝનેસ સમિટનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો શુભારંભ કરાવ્યો છે.
Advertisement

ગાંધીનગર ખાતે સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવીયા, સમાજનાં આગેવાનો, ઉદ્યોગ અગ્રણીઓ અને યુવાશક્તિ ઉપસ્થિત રહ્યા હતા. જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×