Gandhinagar : પ્રિ-મોન્સૂન કામગીરી અંગે CM ભૂપેન્દ્ર પટેલે બેજવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો
CM ભૂપેન્દ્ર પટેલે પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી અને બેજવાબદાર અધિકારીઓની બરોબરના ક્લાસ લીધા હતા.
Advertisement
Gandhinagar : ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિ-મોન્સૂન કામગીરીની (Pre-Monsoon Work) સમીક્ષા કરી હતી અને બેજવાબદાર અધિકારીઓની બરોબરના ક્લાસ લીધા હતા. સતત બીજા દિવસે મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રિ-મોન્સૂન કામગીરીની સમક્ષી કરી બેદરકાર અધિકારીઓનો ઉધડો લીધો છે. યોગ્ય કામગીરી ન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે.
Advertisement


