Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar : CM Bhupendrabhai Patelએ ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી

રાજ્યમાં ઓલિમ્પિક ગેમ્સ માટેની વ્યવસ્થાઓના નિરીક્ષણ માટે ઉચ્ચસ્તરીય ડેલિગેશનને ઓસ્ટ્રેલિયા આવવા હાઈ કમિશનરે નિમંત્રણ આપ્યું છે.
Advertisement

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર ફિલીપ ગ્રીન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ઓલિમ્પિક ગેમ્સ માટેનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કરી હતી. રાજ્યમાં ઓલિમ્પિક ગેમ્સ માટેની વ્યવસ્થાઓના નિરીક્ષણ માટે ઉચ્ચસ્તરીય ડેલિગેશનને ઓસ્ટ્રેલિયા આવવા હાઈ કમિશનરે નિમંત્રણ આપ્યું છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×