Gandhinagar : CM Bhupendrabhai Patel એ 'Shaping Tomorrow’s Cities' પુસ્તકનું વિમોચન કર્યું
CM ભૂપેન્દ્રભાઇ પટેલે 'Shaping Tomorrow’s Cities' પુસ્તકનું વિમોચન કર્યું. ગુજરાત ઊર્જા વિકાસ નિગમનાં MD શાલિની અગ્રવાલે આ પુસ્તક લખ્યું છે.
Advertisement
CM ભૂપેન્દ્રભાઇ પટેલે 'Shaping Tomorrow’s Cities' પુસ્તકનું વિમોચન કર્યું. ગુજરાત ઊર્જા વિકાસ નિગમનાં MD શાલિની અગ્રવાલે આ પુસ્તક લખ્યું છે. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં પુસ્તક લોન્ચ કર્યું. ક્લાયમેટ રિસ્કથી ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ સુધીના શહેરી વિકાસ પર આધારિત પુસ્તક છે. સસ્ટેનેબલ અને ક્લાયમેટ રિઝીલિયન્ટ શહેરોના વિઝન પર ભાર આપવામાં આવ્યો છે. આ પુસ્તક ભવિષ્યનાં અર્બનાઇઝેશન અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગદર્શન આપે છે. શહેરોને ગ્રીન ફ્યુચરના આધારસ્તંભ બનાવવા આયોજન જરૂરી હોવાનો પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે..... જુઓ અહેવાલ.....
Advertisement


