Dahegam kidnapping case: દહેગામમાં યુવકના અપહરણ બાદ હત્યા, ખેડા જીલ્લાની કેનાલમાંથી મળ્યો મૃતદેહ
Dahegam kidnapping case: દહેગામમાં યુવકના અપહરણ બાદ હત્યા, ખેડા જીલ્લાની કેનાલમાંથી મળ્યો મૃતદેગાંધીનગરના દહેગામમાં બનેલા અપહરણના ચકચારી કેસમાં દુઃખદ અંત આવ્યો છે. અપહરણ કરાયેલા યુવકનો મૃતદેહ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અપ્રુજી નજીકથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યો છે.
Advertisement
Dahegam kidnapping case: દહેગામમાં યુવકના અપહરણ બાદ હત્યા, ખેડા જીલ્લાની કેનાલમાંથી મળ્યો મૃતદેગાંધીનગરના દહેગામમાં બનેલા અપહરણના ચકચારી કેસમાં દુઃખદ અંત આવ્યો છે. અપહરણ કરાયેલા યુવકનો મૃતદેહ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અપ્રુજી નજીકથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દહેગામ પોલીસે અગાઉ નોંધાયેલા ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી દીધો છે. આ ઘટનામાં કારની નંબર પ્લેટના આધારે આરોપીઓ સુધી પહોંચી ગઈ છે અને પકડી પડ્યા છે. જુઓ અહેવાલ.....

