Gandhinagar : Diwali એ સરકારી કર્મચારીઓને મીની વેકેશનની ભેટ, જુઓ અહેવાલ
Diwali એ સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર 9 નવેમ્બરે પડતર દિવસની રજા જાહેર કરશે એવી માહિતી છે.
Advertisement
Diwali એ સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર 9 નવેમ્બરે પડતર દિવસની રજા જાહેર કરશે એવી માહિતી છે. આમ, 8 થી 11 નવેમ્બર સુધી કર્મચારીઓને સળંગ 4 દિવસની રજા મળશે. 9 નવેમ્બરના બદલે 12 ડિસેમ્બરે સરકારી કચેરીઓમાં કામકાજ ફરી શરૂ થશે. સરકારી કર્મચારીઓ માટે દિવાળીમાં લાંબી રજાનો લાભ મળશે. રજાને લઈને રાજ્ય સરકારનો સત્તાવાર પરિપત્ર ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે......જુઓ અહેવાલ......

