Gandhinagar : DyCM Harshbhai Sanghavi એ યાત્રાધામ વિકાસને આપી મંજૂરી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યાત્રાધામ વિકાસને મંજૂરી આપી છે. આ હેઠળ હવે 10 ધાર્મિક સ્થળોના વિકાસને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
Advertisement
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યાત્રાધામ વિકાસને મંજૂરી આપી છે. આ હેઠળ હવે 10 ધાર્મિક સ્થળોના વિકાસને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ નિર્ણય હેઠળ ગોંડલ અનલગઢ કિલ્લા માટે 5.06 કરોડ મંજૂર કરાયા છે, જ્યારે અંજારના ગોવર્ધન પર્વત માટે 12.98 કરોડ રૂપાલના વરદાયિની મંદિર માટે 35 કરોડ, કેસરડીના જોધલપીર મંદિર માટે 21.75 કરોડ, ગ્રેટર ગીર પ્રોજેક્ટ માટે 46.91 કરોડ મંજૂર કરાયા છે. ઉપરાંત, મીની પાવાગઢ મંદિર માટે 50 લાખ અને ઉનાઈ માતા મંદિર માટે 5.03 કરોડની મંજૂરી અપાઈ છે. યાત્રાળુઓની સુવિધા વધારવાનો સરકારનો ઉદ્દેશ છે.........જુઓ અહેવાલ.........

