Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar Fake Ghee : ગાંધીનગર પોલીસે છત્રાલ GIDCમાંથી નકલી ઘી ઝડપ્યું

ગાંધીનગરના છત્રાલ GIDC માં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થતા ચકચાર મચી છે. ફેક્ટરીમાંથી 1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Advertisement

ગાંધીનગરના છત્રાલ GIDC માં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થતા ચકચાર મચી છે. ફેક્ટરીમાંથી 1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરાયો છે. 30 હજાર લીટર શંકાસ્પદ ઓઇલ પણ સપ્લાય થતું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. કેમિકલ ભેળવી પામ ઓઇલમાંથી ઘી બનાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. નકલી ઘીને દેશી ઘી તરીકે બજારમાં વેચવામાં આવતું હતું. FSL અને ફૂડ ડ્રગ્સ વિભાગે નમૂના લઇ તપાસ હાથ ધરી છે. જ્યારે આરોપી જનકકુમાર ભાવસાર સામે ગુનો નોંધાયો છે. સમગ્ર સપ્લાય ચેઇન અંગે પોલીસે તપાસ હાથધરી છે.........જુઓ અહેવાલ.........

Tags :
Advertisement

.

×