Gandhinagar : વિધાનસભામાં બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના સમાનતા તથા ન્યાયના વિચારોને યાદ કર્યા.
Advertisement
Gandhinagar : ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના સમાનતા તથા ન્યાયના વિચારોને યાદ કર્યા. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા, જેમણે બાબાસાહેબના સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું.
Advertisement