Gandhinagar : પંચાયતથી લઈને મનપા સુધી : જુઓ કોનું નસીબ ખુલશે?
ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની નિયુક્તિને લઈ આ બેઠક યોજાઈ હતી.
Advertisement
ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની નિયુક્તિને લઈ આ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી નવા હોદ્દેદારો માટે મંથન કરવામાં આવ્યું. મનપા અને નગરપાલિકાના હોદ્દાઓ માટે સેન્સ લેવાઈ હતી. જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ પદ પર પણ ચર્ચા થઈ હતી. ત્યારે હવે ચર્ચા વિચરણા બાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામો પર મહોર લાગશે....... જુઓ અહેવાલ......
Advertisement


