Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : PMના નેતૃત્વમાં સાયબર ક્રાઈમ સામે સરકાર એક્શન મોડમાં

PM મોદીના નેતૃત્વમાં સાયબર ક્રાઈમ સામે સરકાર એક્શન મોડમાં આવી છે. ગુજરાતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અભિયાનને મજબૂતી આપવામાં આવી રહી છે.
Advertisement

PM મોદીના નેતૃત્વમાં સાયબર ક્રાઈમ સામે સરકાર એક્શન મોડમાં આવી છે. ગુજરાતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અભિયાનને મજબૂતી આપવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં વિશેષ ઓપરેશન શરૂ કરાયા છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા 'ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0' ની શરૂઆત થઈ છે. 'ઓપરેશન મ્યૂલ હન્ટ' હેઠળ 2289 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા 913 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 565 FIR નોંધીને 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિવિધ ઓપરેશન થકી નિર્ણાયક કામગીરી કરાઈ કરવામાં આવી રહી છે.......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×