Gandhinagar : સાઈકો કિલરનો ભેદ ઉકેલનાર PI માધવી ગોહિલ સાથે Gujarat First ની ખાસ વાતચીત
Gandhinagar Psycho Killer Case : ગાંધીનગર શહેર ક્રાઈમ બ્રાંચના PI માધવી ગોહિલે તાજેતરમાં ચકચાર જગાવનાર 'સાઈકો કિલર' કેસનો ભેદ ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
08:12 AM Sep 27, 2025 IST
|
Hardik Shah
- Gandhinagar માં સાઈકો કિલરનો ભેદ ઉકેલનાર PI સાથે ખાસ વાતચીત
- શહેર ક્રાઈમ બ્રાંચના PI માધવી ગોહિલ સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત
- સૌથી પહેલા પીડિત યુવતીનું નિવેદન લેતા મહત્વની કડી મળીઃ PI
- પીડિતાએ આરોપીના કરેલા વર્ણનથી મહત્વની જાણકારી મળી
- પીડિતાએ જણાવ્યું હતુ કે આરોપીના ચહેરા પર તેના નખના નિશાન છે
Gandhinagar Psycho Killer Case : ગાંધીનગર શહેર ક્રાઈમ બ્રાંચના PI માધવી ગોહિલે તાજેતરમાં ચકચાર જગાવનાર 'સાઈકો કિલર' કેસનો ભેદ ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં સૌથી પહેલાં પીડિત યુવતીનું નિવેદન લેવું એ જ મહત્વની કડી સાબિત થયું હતું.
PI ગોહિલના જણાવ્યા અનુસાર, પીડિતાએ આરોપીનું જે વર્ણન કર્યું, તેના પરથી તેમને મહત્ત્વપૂર્ણ જાણકારી મળી. પીડિતાએ ખુલાસો કર્યો હતો કે, આરોપીના ચહેરા પર તેના નખના નિશાન છે. આ ચોક્કસ વર્ણન અને પુરાવાએ પોલીસને આરોપી સુધી પહોંચવામાં અને કેસને સફળતાપૂર્વક ઉકેલવામાં નિર્ણાયક મદદ કરી.
આ પણ વાંચો : Gandhinagar: Dahegram માં પથ્થરમારો કરનારા આરોપીઓનું સરઘસ
Next Article