Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : DNA મેચિંગ પ્રક્રિયાની સમીક્ષા માટે ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghavi એ યોજી બેઠક

અમદાવાદમાં થયેલા ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં અત્યારે મૃતકોના DNA મેચિંગ પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ એક રીવ્યૂ મીટિંગ કરી છે.
Advertisement

Ahmedabad Plane Crash : 12મી જૂને ગુરુવારે અમદાવાદમાં ભયંકર અને ગમખ્વાર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 241 પેસેન્જર્સ સહિત 265 લોકોના મૃત્યુ થયા હતા. આ મૃતકોના મૃતદેહ પરિવારોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારના FSL વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ એક રીવ્યૂ મીટિંગ કરી છે. જેમાં FSL વિભાગના અધિકારીઓ, ગૃહ સચિવ તથા IBના IGPએ ભાગ લીધો હતો. જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×