Gandhinagar : મલ્ટી એજન્સીઓ દ્વારા આપત્તિ વ્યવસ્થાની મોકડ્રીલ યોજાઈ
આજે ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર કુદરતી આફતો સમયે બચાવ અને રાહત કાર્ય અંગેની મોકડ્રિલ (Mockdrill) યોજાઈ હતી. જેમાં NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સ જેવા વિભાગના જવાનો જોડાયા હતા.
Advertisement
Gandhinagar : આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ Mockdrill ખાસ કુદરતી આફતો સમયે કરાતા રેસ્ક્યુ ઓપરેશન સંદર્ભે યોજાઈ હતી. જેમાં કુદરતી આફતો સમયે નાગરિકોનો બચાવ કરતા NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સ જેવા વિભાગના જવાનો જોડાયા હતા. જૂઓ અહેવાલ....
Advertisement