Gandhinagar News: સત્યાગ્રહ છાવણી ખાતે MPHW ના ઉમેદવારોના ધરણા, જિલ્લા પસંદગી બાદ પણ નથી થઈ નિમણૂક
Gandhinagar MPHW Candidates Protest: ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ના ઉમેદવારો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2021-22ની ભરતી પ્રક્રિયા અંતર્ગત વેઇટિંગ લિસ્ટમાંથી પસંદગી પામેલા 100 જેટલા ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી સત્તાવાર નિમણૂક આપવામાં આવી નથી.
Advertisement
Gandhinagar MPHW Candidates Protest: ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ના ઉમેદવારો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2021-22ની ભરતી પ્રક્રિયા અંતર્ગત વેઇટિંગ લિસ્ટમાંથી પસંદગી પામેલા 100 જેટલા ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી સત્તાવાર નિમણૂક આપવામાં આવી નથી. હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે આ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા અટકી પડી છે, ત્યારે આ કાનૂની મામલો વહેલી તકે પૂર્ણ કરી ત્વરિત નિમણૂક આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. જુઓ વીડિયો..

