Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : મહાત્મા મંદિર ખાતે 'રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026'નું કરાયું આયોજન

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખનિજ ક્ષેત્રના ભવિષ્ય અને વિકાસ પર મંથન કરવાના હેતુથી યોજાયેલી આ મહત્વપૂર્ણ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિતિ આપશે.
Advertisement
  • Gandhinagar : રાષ્ટ્રિય ખનિજ ચિંતન શિબિર-2026નું કરાયું આયોજન
  • ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખનિજ ચિંતન શિબિર
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી સીઆર પાટીલ રહેશે હાજર
  • જી કિશન રેડ્ડી તથા ડો.મનસુખભાઈ માંડવિયા હાજરી આપશે

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખનિજ ક્ષેત્રના ભવિષ્ય અને વિકાસ પર મંથન કરવાના હેતુથી યોજાયેલી આ મહત્વપૂર્ણ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિતિ આપશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખનિજ ચિંતન શિબિર

આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને ડો. મનસુખભાઈ માંડવિયા પણ આ કાર્યક્રમમાં હાજરી આપી ખનિજ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ અને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન પૂરું પાડશે. આ શિબિર ખનિજ ક્ષેત્રે નવીન પરિવર્તનો લાવવા અને દેશના આર્થિક વિકાસમાં તેના યોગદાનને મજબૂત કરવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે.

Advertisement

આ પણ વાંચો :  ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની PM મોદી કરાવશે શરૂઆત

Advertisement

Tags :
Advertisement

.

×