Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને લખ્યો પત્ર, બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવા રજૂઆત

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવા મામલે રજૂઆત કરવામાં આવી છે.
Advertisement

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવા મામલે રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં વિદ્યાસહાયકની ભરતી પહેલા છૂટા કરવા રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને પત્ર લખી આ માગ કરાઈ છે. 50 ટકા મહેકમને લઈ શિક્ષકોને છૂટા નથી કરાયા. છેવાડાના વિસ્તારના શિક્ષકોને 50 ટકા મહેકમના પ્રશ્નને કારણે છૂટા કરાયા નથી, જે અંગે આ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા જલદી યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી માગ કરાઈ છે......જુઓ અહેવાલ..........

Tags :
Advertisement

.

×