Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar : પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું, 16મીએ યોજાશે ચૂંટણી

Gandhinagar : ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષની વરણી માટેની પ્રક્રિયા તેજ બની છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મંત્રી અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
Advertisement

Gandhinagar : ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષની વરણી માટેની પ્રક્રિયા તેજ બની છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મંત્રી અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જેઠાભાઈ ભરવાડે તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપતા આ મહત્વની બંધારણીય જગ્યા ખાલી પડી હતી, જેના અનુસંધાને આજે પૂર્ણેશ મોદીએ સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વિધાનસભાના સચિવાલય ખાતે મંત્રીઓની હાજરીમાં આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે આગામી 16મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાશે, જેમાં ભાજપની પ્રચંડ બહુમતીને જોતા પૂર્ણેશ મોદીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  Gujarat માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ, ચૂંટણી કમિશનર વીડિયો કોન્ફરન્સથી કરશે બેઠકોનું સીમાંકન

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×