Gandhinagar : શંકાસ્પદ ઈબોલા કેસનો રિપોર્ટ આવ્યો નેગેટિવ! આરોગ્ય મંત્રીએ કર્યું ટ્વિટ
આથી, નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટ્વીટ કરી અપીલ કરતા લખ્યું કે, નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ.
Advertisement
રાજ્યમાં વધી રહેલા ઇબોલા વાઇરસને લઈ આરોગ્ય મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી છે. તેમણે શંકાસ્પદ ઇબોલા કેસના રિપોર્ટ અંગે માહિતી આપતા કહ્યું કે, દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આથી, નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટ્વીટ કરી અપીલ કરતા લખ્યું કે, નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. લોકોએ સત્તાવાર માહિતી પણ જ વિશ્વાસ રાખવો જોઈએ. નોંધનીય છે કે રાજ્યમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો હતો. આફ્રિકાનાં કોંગોથી મુંબઇ થઇને વડોદરા એક વેપારી આવ્યો હતો. તાવ આવતા વડોદરામાં સારવાર આપ્યા બાદ SVP માં ક્વોરેન્ટાઇન કરાયો હતો........જુઓ અહેવાલ.....
Advertisement


