Gandhinagar : મેનેજમેન્ટ ફેકલ્ટીના 200 વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવાનો ગંભીર આક્ષેપ
Gandhinagar : એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જ્યાં મેનેજમેન્ટ ફેકલ્ટીના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે હોલ ટિકિટ આપવામાં આવી નથી, જેના કારણે તેઓ પરીક્ષાથી વંચિત રહી ગયા છે.
Advertisement
- મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા
- 200 જેટલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપી હોવાનો આરોપ
- હાજરી હોવા છતાં બહાના બતાવી પરીક્ષાથી વંચિત રાખ્યા હોવાનો દાવો
Gandhinagar : એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જ્યાં મેનેજમેન્ટ ફેકલ્ટીના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે હોલ ટિકિટ આપવામાં આવી નથી, જેના કારણે તેઓ પરીક્ષાથી વંચિત રહી ગયા છે.
હાજરી હોવા છતાં બહાના
વિદ્યાર્થીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે તેમની પાસે પૂરતી હાજરી હોવા છતાં, યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જુદા જુદા બહાના બતાવીને તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓના આ દાવાએ મેનેજમેન્ટ શિક્ષણ ક્ષેત્રે વહીવટી અવ્યવસ્થા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ઊભા થયેલા જોખમ અંગે સવાલો ઉભા કર્યા છે. આ મામલે સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Advertisement
આ પણ વાંચો : Ahmedabad : અશાંત ધારાનો ભંગ! પાલડીના 9 બંગલા મૂળ હિન્દુ માલિકોને પરત
Advertisement