Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar : કુંભાણી-પાટીલ મુલાકાત પર ભાજપના પ્રવક્તા Anilbhai Patel નું નિવેદન

તેમણે કહ્યું કે, નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસથી નારાજ થાય એટલે એ ભાજપની સ્ક્રીપ્ટ એવા આક્ષેપ ખોટા છે.
Advertisement

નિલેશ કુંભાણીની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથેની મુલાકાત બાદ ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. ત્યારે હવે આ મુલાકાત અંગે ભાજપના પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસથી નારાજ થાય એટલે એ ભાજપની સ્ક્રીપ્ટ એવા આક્ષેપ ખોટા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે. પરંતુ, કદાચ આત્મમંથન કરવાની શક્તિ કોંગ્રેસે ગુમાવી દીધી છે. અનિલ પટેલે સવાલ કર્યો કે, શા માટે લોકો કોંગ્રેસ છોડીને ચાલતી પકડે છે? .... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×