Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar Water Conservation : આગામી ચોમાસામાં જળસંચયને લઇને સંયુક્ત સમીક્ષા બેઠક

જળસંચયના કામોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ આ બેઠકમાં જોડાયા હતા.
Advertisement

જળસંચયના કામોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ આ બેઠકમાં જોડાયા હતા. ભવિષ્યના પડકારોનો સામનો કરવાનું વિઝન PM મોદી પાસેથી મળ્યું તેમ CM ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કેચ ધ રેઇન અને જળસંચયનો લાભ ગુજરાતને મળે તે આપણું ફોક્સ છે. લોકહિતના કામોથી ફરજ નિભાવવાના કાર્ય સાથે આત્મસંતોષ મળે. જ્યારે કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલે કહ્યું કે, જળસંચય ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશમાં મોડેલરૂપ સાબિત થઈ છે. સમીક્ષા બેઠકમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ જોડાયા હતા.... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×