Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : West Bengal થી પરત ફરેલા BJP કાર્યકરનું સ્વાગત

પશ્ચિમ બંગાળમાં (West Bengal) જીવના જોખમે અઢી મહિના સુધી સંગઠનનું કાર્ય કરીને પરત ફરેલા ભાજપ કાર્યકર દીપ પ્રજાપતિનું દહેગામમાં (Dehgam) ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
gandhinagar   west bengal થી પરત ફરેલા bjp કાર્યકરનું સ્વાગત
Advertisement
  • પ.બંગાળ (West Bengal)  થી પરત ફરેલા ભાજપ કાર્યકરનું સ્વાગત
  • કાર્યકર દીપ પ્રજાપતિનું દહેગામમાં કરાયુ સ્વાગત
  • દહેગામ નપાના કોર્પોરેટરોએ કર્યુ દીપનું સ્વાગત
  • દીપે અઢી મહિના જીવના જોખમે બંગાળમાં કામ કર્યુ
  • કાર્યકર દીપ પ્રજાપતિએ જણાવી બંગાળની સ્થિતિ

પશ્ચિમ બંગાળમાં (West Bengal) જીવના જોખમે અઢી મહિના સુધી સંગઠનનું કાર્ય કરીને પરત ફરેલા ભાજપ કાર્યકર દીપ પ્રજાપતિનું દહેગામમાં (Dehgam) ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેગામ નગરપાલિકાના કોર્પોરેટરો (Corporators) દ્વારા સ્વાગત કરાયા બાદ દીપ પ્રજાપતિએ બંગાળની ભયાનક સ્થિતિ વર્ણવતા જણાવ્યું કે, ત્યાં લોકો સતત ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે અને ટીએમસી (TMC) સરકારે અત્યંત ક્રૂર કામો કર્યા છે. બંગાળમાં ચૂંટણી દરમિયાન જ્યારે મમતા બેનર્જી બૂથ પર ધરણા પર બેઠા હતા, ત્યારે ટીએમસીના કાર્યકરોએ દીપને ઘેરી લીધો હતો, પરંતુ સુરક્ષા દળોએ (Security Forces) તેમનો બચાવ કર્યો હતો. આ પડકારજનક સ્થિતિનો સામનો કરનાર દીપે મક્કમતાથી જણાવ્યું હતું કે, "હું ડરપોક બાંગ્લાદેશી નથી, પણ ગર્વિત ભારતીય (Indian) છું." વધુ વિગતો જાણવા જુઓ વીડિયો....

Advertisement
Tags :
Advertisement

.

×