ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Gondal એ Jail માંથી ભર્યું નાગરિક બેંકની ચૂંટણીનું ફોર્મ

Nagrik Bank Elections : ગોંડલ નાગરિક બેંક (Nagrik Bank Elections)ની આગામી 15 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રાજકીય ધુંરધરોએ ઉમેદવારી નોંધાવતા માહોલ ગરમાઇ ગ.યો છે. હાલ જેલમાં રહેલા ગણેશ ગોંડલે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે. જો કે આ મામલે...
12:08 PM Aug 31, 2024 IST | Vipul Pandya
Nagrik Bank Elections : ગોંડલ નાગરિક બેંક (Nagrik Bank Elections)ની આગામી 15 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રાજકીય ધુંરધરોએ ઉમેદવારી નોંધાવતા માહોલ ગરમાઇ ગ.યો છે. હાલ જેલમાં રહેલા ગણેશ ગોંડલે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે. જો કે આ મામલે...

Nagrik Bank Elections : ગોંડલ નાગરિક બેંક (Nagrik Bank Elections)ની આગામી 15 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રાજકીય ધુંરધરોએ ઉમેદવારી નોંધાવતા માહોલ ગરમાઇ ગ.યો છે. હાલ જેલમાં રહેલા ગણેશ ગોંડલે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે. જો કે આ મામલે બેંકના ડિરેક્ટરે પોલીસવડા સમક્ષ રજૂઆત કરી અપરાધીઓને બેંકની ચૂંટણી લડતા રોકવાની માગ કરી છે.

Tags :
Election of Directors of the BankGanesh GondalGondalGondal Nagrik Bank ElectionsNomination
Next Article