GCCI Annual Trade Expo 2025 | ગૃહમંત્રી Amitbhai Shah એ કર્યુ એક્સ્પોનું ઉદ્ધાટન
12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ ટ્રેડ એક્સ્પો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યાં ઉપસ્થિત એક્સ્પોમાં 300થી વધુ સંસ્થાઓની ભાગીદારી ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સ્પોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાં સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઉદ્ધાટન કર્યું છે. તેમાં 12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ...
Advertisement
- 12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ ટ્રેડ એક્સ્પો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યાં ઉપસ્થિત
- એક્સ્પોમાં 300થી વધુ સંસ્થાઓની ભાગીદારી
ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સ્પોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાં સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઉદ્ધાટન કર્યું છે. તેમાં 12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ ટ્રેડ એક્સ્પો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં છે. તેમજ એક્સ્પોમાં 300થી વધુ સંસ્થાઓની ભાગીદારી છે. વિકસિત ભારતના વિઝનની એક્સ્પોમાં નેમ છે.
Advertisement