Geniben Thakor : કોંગ્રેસનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ગેનીબેનનાં પોલીસ પર આરોપ!
વાવ-થરાદ જિલ્લાના વિસ્તારમાં MD (Methamphetamine) ડ્રગ્સના વ્યસનનો મુદ્દો કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં તીખો બન્યો છે.
Advertisement
વાવ-થરાદ જિલ્લાના વિસ્તારમાં MD (Methamphetamine) ડ્રગ્સના વ્યસનનો મુદ્દો કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં તીખો બન્યો છે. કોંગ્રેસના વર્તમાન સાંસદ અને પૂર્વ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે, થરાદ MD ડ્રગ્સનું હબ બની ગયું છે અને પોલીસની મિલીભગતથી આ કાળો કરોબાર ખીલી રહ્યો છે. તેમણે હપ્તા વસૂલીને વેપારીઓને છૂટ આપવાના આક્ષેપો પણ કર્યા જેનાથી સ્થાનિક રાજકારણ સાથે પોલીસ બેડામાં હળવો હડકંપ મચ્યો છે.
Advertisement


