Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath : ભાજપના પ્રદેશ અધ્યક્ષ Jagdishbhai Vishwakarma સોમનાથમાં

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા આજે સોમનાથ પહોંચ્યા હતા. અહીં, જગદીશભાઇ વિશ્વકર્માએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
Advertisement

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા આજે સોમનાથ પહોંચ્યા હતા. અહીં, જગદીશભાઇ વિશ્વકર્માએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જગદીશભાઇએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ પૂજામાં અનેક આગેવાનો પણ જોડાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજ્યભરમાં કાર્યક્રમ યોજી પાર્ટીનો જબરદસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર પણ કર્યા..... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×