Gir Somnath: આરોગ્ય કેન્દ્રની વરવી વાસ્તવિકતા, દર્દીઓને બાકડા પર બેસાડી ચઢાવાય છે બોટલ
Talala Health Centre: ગુજરાત વિકસિત હોવાના દાવા અત્યારે થઈ રહ્યાં છે. હોસ્પિટલ ક્ષેત્રમાં ગુજરાતે સારી એવી પ્રગતિ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વાસ્તવિકતા કેટલી સાચી છે? ગીર સોમનાથ જિલ્લાના તાલાળા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની હાલત કફોડી હોવાનું સામે...
Advertisement
Talala Health Centre: ગુજરાત વિકસિત હોવાના દાવા અત્યારે થઈ રહ્યાં છે. હોસ્પિટલ ક્ષેત્રમાં ગુજરાતે સારી એવી પ્રગતિ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વાસ્તવિકતા કેટલી સાચી છે? ગીર સોમનાથ જિલ્લાના તાલાળા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની હાલત કફોડી હોવાનું સામે આવ્યું છે. અત્યારે એવી તસવીરો સામે આવી રહીં છે જેમાં આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને બાંકડા પર બાટલા ચડાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ અહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે.
Advertisement


