Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gir Somnath : Minister Parshottam Solanki નો હુંકાર, "અખતરા કરવા હોય તો કરી લો, ધોકા ઉપડશે...!"

ગીર સોમનાથના કોડીનારમાં પરસોત્તમ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, "જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે. "
Advertisement

ગીર સોમનાથના કોડીનારમાં પરસોત્તમ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, "જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે. " કોડીનારના વેલણ ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, "કોળી સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો ઉપાડીશ. તમારે અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. હું માત્ર વાતો નથી કરતો, મારે ક્યાં તમારા મત લેવા આવાનું છે. મારા કોળી સમાજ માટે મારો આત્મા દુઃખી થતો હોય છે." જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×