Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath protest: સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોના અપમાન મુદ્દે ભારે રોષ

ગીર સોમનાથમાં સાધુ-સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો છે. ભગવા વસ્ત્રો અંગેની ટિપ્પણીના વિરોધમાં તેમના દ્વારા વિરોધ નોંધાવ્યો છે.
Advertisement

ગીર સોમનાથમાં સાધુ-સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો છે. ભગવા વસ્ત્રો અંગેની ટિપ્પણીના વિરોધમાં તેમના દ્વારા વિરોધ નોંધાવ્યો છે. સાધુ-સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદન આપી પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવની ટિપ્પણી સામે ધાર્મિક લાગણી દુભાયાનો આક્ષેપ કર્યો છે. જવાબદાર સામે કાર્યવાહી કરવાની સાધુ-સંતો દ્વારા માગણી કરાઈ રહી છે. જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને રજૂઆત પણ મોકલાઈ છે. સનાતન પરંપરા અને ભગવા વસ્ત્રોના સન્માનની માગ કરી છે.........જુઓ અહેવાલ.........

Tags :
Advertisement

.

×