Girnar Yatra | 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો MLA સંજય કોરડિયાએ પ્રારંભ કરાવ્યો
રાજ્યભરમાંથી 1190 સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ શરૂ કરી.
12:57 PM Jan 05, 2025 IST
|
Vipul Sen
જૂનાગઢ 39 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો MLA સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો છે. રાજ્યભરમાંથી 1190 સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ શરૂ કરી. ભાઈઓ માટે 5500 પગથિયા સુધી જ્યારે બહેનો માટે 2200 પગથિયા સુધી દોડનું આયોજન કરાયું છે...જુઓ અહેવાલ
Next Article