Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Godhra: CM Bhupendra Patel એ આરોગ્યમ Cancer Hospital નું લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાને મોટી ભેટ આપી છે. ગોધરાનાં ઓરવાડા નજીક આરોગ્યમ કેન્સર હોસ્પિટલનું તેમણે લોકાર્પણ કર્યું હતું. આથી, હવે ત્રણ જિલ્લાની જનતાને આરોગ્યની વધુ સારી સુવિધા મળશે. ગરીબ દર્દીઓની સારી અને સસ્તી દવા આ હોસ્પિટલમાં મળશે. ...
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાને મોટી ભેટ આપી છે. ગોધરાનાં ઓરવાડા નજીક આરોગ્યમ કેન્સર હોસ્પિટલનું તેમણે લોકાર્પણ કર્યું હતું. આથી, હવે ત્રણ જિલ્લાની જનતાને આરોગ્યની વધુ સારી સુવિધા મળશે. ગરીબ દર્દીઓની સારી અને સસ્તી દવા આ હોસ્પિટલમાં મળશે.

Advertisement
Tags :
Advertisement

.

×