ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કિંમતી ધાતુની ચમક થઇ ઓછી, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો જૂન વાયદો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સોનામાં 202 રૂપિયા એટલેકે  0.40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનુ  50,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે મળી રહ્યું છે .આજે MCX પર ચાંદીના કારોબારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમત ઘટી છે. ચાંદી આજે 205 રૂપિયા એટલે કે 0.34 ટકા સસà«
07:05 AM May 11, 2022 IST | Vipul Pandya

આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો જૂન વાયદો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સોનામાં 202 રૂપિયા એટલેકે  0.40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનુ  50,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે મળી રહ્યું છે .
આજે MCX પર ચાંદીના કારોબારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમત ઘટી છે. ચાંદી આજે 205 રૂપિયા એટલે કે 0.34 ટકા સસ્તી થઈને 60,413 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહી છે. 
આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 350 રૂપિયા ઘટીને 46,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ રહી છે, જે 22 કેરેટ સોનાનો ભાવ છે. તે જ સમયે, 24 કેરેટ સોનાનો ભાવ આજે 380 રૂપિયા ઘટીને 51380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યો છે.
ઘરેણાં  બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું આવતું હોય છે.
Tags :
GoldGoldPriceGujaratFirstMCXsilverSILVERPRICE
Next Article