Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sell All Your Gold NOW or Regret Later : તો શું સોનું વેચી દેવાનું?

સોનાના ભાવમાં કડાકાના એંધાણ વચ્ચે આજે પણ ધોવાણ અનુમાન પ્રમાણે જ આજે પણ તૂટ્યા સોનાના ભાવ! દેશમાં સોનું પ્રતિ 10 ગ્રામ 2,600 રૂપિયા થયું સસ્તું! હોય એટલું સોનું વેચી નાખવાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સોનાના...
Advertisement
  • સોનાના ભાવમાં કડાકાના એંધાણ વચ્ચે આજે પણ ધોવાણ
  • અનુમાન પ્રમાણે જ આજે પણ તૂટ્યા સોનાના ભાવ!
  • દેશમાં સોનું પ્રતિ 10 ગ્રામ 2,600 રૂપિયા થયું સસ્તું!

હોય એટલું સોનું વેચી નાખવાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સોનાના ભાવમાં કડાકાના એંધાણ વચ્ચે આજે પણ ધોવાણ થયુ છે. અનુમાન પ્રમાણે જ આજે પણ તૂટ્યા સોનાના ભાવ! જેમાં દેશમાં સોનું પ્રતિ 10 ગ્રામ 2,600 રૂપિયા સસ્તું થયુ છે. અમેરિકન નિષ્ણાતોએ ચોંકાવનારું અનુમાન લગાવ્યું છે. જેમાં સોનું પ્રતિ 10 ગ્રામ 60 હજાર સુધી પહોંચવાની ચર્ચા છે. અમેરિકી નિષ્ણાતોના તારણ બાદ બુલિયન માર્કેટમાં ભારે ચર્ચા છે.

Advertisement
Tags :
Advertisement

.

×