Gold rate today : તેજીનો દાવાનળ 'લાખેણું' સોનુ!, જુઓ Gujarat First ની વિશેષ ચર્ચા
સોનાના ભાવમાં તેજી યથાવત જોવા મળી રહી છે. એક તોલા સોનાનો ભાવ એક લાખને પાર થયો છે.
10:45 PM Apr 22, 2025 IST
|
Vishal Khamar
સોનાના ભાવમાં તેજી યથાવત જોવા મળી રહી છે. 1 તોલા સોનાનો ભાવ 1 લાખને પાર થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યું છે. સોનું ફરીથી ઓલટાઈમ હાઈસ્તર પર પહોંચ્યું છે. ડોલરમાં ઘટાડો થવાના કારણે સોનું થયું મજબૂત છે. ટ્રમ્પનાં ટેરિફ વોરના કારણે સોનાના ભાવ વધ્યા છે. સોના પર જિયો પોલિટિકલ મુદ્દાઓની અસર થઈ છે.
Next Article