Gold Silver price hike: હવે સોનું ખરીદાય કે વેચાય? ઐતિહાસિક તેજી પાછળનું કારણ શું?
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશમાં સોના-ચાંદીનાં ભાવમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં સોના-ચાંદીનાં ભાવ આસમાને ચઢ્યા છે.
Advertisement
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશમાં સોના-ચાંદીનાં ભાવમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં સોના-ચાંદીનાં ભાવ આસમાને ચઢ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,79,500 રૂપિયાને પાર પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 4,00,000 રૂપિયાને પાર થયો છે. માર્કેટ ખુલતાની સાથે ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા. સામાન્ય લોકો માટે સોના-ચાંદી ખરીદવું હવે સ્વપ્ન સમાન બન્યું છે. વૈશ્વિક બજારની સ્થિતિ ભાવ વધારાનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે....જુઓ આ ખાસ અહેવાલ....
Advertisement


