Gold Silver Rate : ચાંદીમાં તેજીનું તોફાન વધુ એક દિવસ યથાવત
ચાંદીમાં તેજીનું તોફાન વધુ એક દિવસ યથાવત રહ્યું છે. ચાંદીમાં પ્રતિ કિલો 4,500 નો તોતિંગ ઉછાળો થયો છે.
08:01 PM Dec 12, 2025 IST
|
Vipul Sen
ચાંદીમાં તેજીનું તોફાન વધુ એક દિવસ યથાવત રહ્યું છે. ચાંદીમાં પ્રતિ કિલો 4,500 નો તોતિંગ ઉછાળો થયો છે. ચાંદી પ્રતિ કિલો 1.93 લાખ રૂપિયાના સ્તરે પહોંચી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસો.એ જાહેર દર કર્યાં છે. છૂટક બજારમાં ફિઝિકલ સિલ્વર 2 લાખના સ્તર નજીક છે. લગ્નસરાની સિઝન અને ઔદ્યોગિક માગનું ભાવ પર દબાણ છે. ટૂંકાગાળાની તેજી ચાંદીમાં ચાલુ રહેશે તેવું અનુમાન છે... જુઓ અહેવાલ...
Next Article