Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gold Silver Rate Update: એક ઝટકામાં બધું બદલાઈ ગયું!, સોનાં-ચાંદીના ભાવ જોઈને ચોંકી જશો

વૈશ્વિક કારણોસર બુલિયન માર્કેટમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે. ત્યારે ઐતિહાસિક સ્તરે પહોંચ્યા બાદ ચાંદીનાં ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
Advertisement

વૈશ્વિક કારણોસર બુલિયન માર્કેટમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે. ત્યારે ઐતિહાસિક સ્તરે પહોંચ્યા બાદ ચાંદીનાં ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં રૂ.1.08 લાખનો કડાકો થયો છે. એક કિલો ચાંદી રૂપિયા 2.91 લાખે પહોંચી છે. જ્યારે સોનામાં 10 ગ્રામનાં ભાવમાં રૂ. 20 હજારનો કડાકો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1.49 લાખ પર પહોંચ્યો છે... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×