Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : લો બોલો હવે તાલુકા પંચાયત પણ નકલી

ગુજરાતમાં નકલીની ભરમાર વધતી જાય છે. હવે, ગોંડલમાં આખી તાલુકા પંચાયત કચેરી (Taluka Panchayat Office) જ નકલી હોવાનું સામે આવ્યું છે. આ નકલી કચેરીએ સનદના નકલી હુકમો પણ આપ્યા હતા.
Advertisement

Rajkot : ગુજરાતમાં નકલી વસ્તુ, અધિકારીઓ અને કચેરીઓની યાદી બનાવવા બેસીએ તો આખુ પુસ્તક બની જાય તેમ છે. નકલી પનીર-ઘી જેવી ખાદ્ય વસ્તુઓ, નકલી પોલીસ-વકીલ-જજ-કલેક્ટર જેવા અધિકારીઓ બાદ હવે આખી પંચાયત કચેરી જ નકલી નીકળી હોવાનું સામે આવ્યું છે. આ નકલી પંચાયત કચેરી (Fake Taluka Panchayat Office) ગોંડલમાં ધમધમતી હતી. આ નકલી કચેરી દ્વારા સનદના નકલી હુકમો પણ આપવામાં આવ્યા હતા. આ નકલી કચેરીમાં ડમી દસ્તાવેજો ઊભા કરીને સરકારી જમીનની નકલી સનદનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જૂઓ અહેવાલ....

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×