Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gondal: આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલના રાજકારણમાં ગરમાવો

Gondal: આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને (Assembly Election) હજુ વાર છે ત્યાં જ ગોંડલના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં શરૂ થયેલા પોસ્ટર વોરે (Poster War) સૌનું ધ્યાન ખેંચ્યું છે.
Advertisement
  • આગામી વિધાનસભા ચૂંટણી પહેલા Gondal ના રાજકારણમાં ગરમાવો
  • 2027ની ચૂંટણી માટે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર વોર
  • ​'કહો દિલસે, 2027 મે જયરાજસિંહ જાડેજા ફિરસે' પોસ્ટર વોર શરૂ
  • ​વિરોધ કરનારાઓને પોસ્ટરમાં 'જાતિવાદી દેડકા' તરીકે સંબોધ્યા
  • આગામી ચૂંટણી સુધીમાં ઘણા લોકો બહાર આવશે તેવો ઉલ્લેખ
  • ગોંડલની તમામ જ્ઞાતિની તાકાત અને એકતા બતાવવાની વાત

Gondal:  આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને (Assembly Election) હજુ વાર છે ત્યાં જ ગોંડલના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં શરૂ થયેલા પોસ્ટર વોરે (Poster War) સૌનું ધ્યાન ખેંચ્યું છે. 'કહો દિલસે, 2027 મે જયરાજસિંહ જાડેજા ફિરસે' ના લખાણ સાથેના આ પોસ્ટરોમાં તેમના વિરોધ કરનારાઓને 'જાતિવાદી દેડકા' તરીકે સંબોધવામાં આવ્યા છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ પોસ્ટર (Poster) દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આગામી ચૂંટણી સુધીમાં અનેક વિરોધી ચહેરાઓ બહાર આવશે, જેની સામે ગોંડલની તમામ જ્ઞાતિઓની એકતા અને તાકાત બતાવવાની વાત અહીં કરવામાં આવી છે.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×