Gondal Rajkumar Jat: જાટ સમાજમાં ગુસ્સો, આખરે મોતનું સત્ય શું? આંદોલનની જાટ સમાજની ચીમકી
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં (Gondal) પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનાં શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર આવ્યા છે.
Advertisement
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં (Gondal) પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનાં શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં તપાસ કરી રહેલી કુવાડવા રોડ પોલીસને (Kuwadwa Road Police) ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઇજા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement