Gondal Rajkumar Jat Case : Grand Master Shifuji નું એલાન-એ-જંગ!
તેમણે મૃતક રાજકુમાર જાટના પરિવારના સમર્થનમાં નિવેદન આપ્યું છે.
05:29 PM Apr 10, 2025 IST
|
Vipul Sen
Rajkumar Jat Case : ગોંડલ તાલુકામાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ ભારે વિવાદ સર્જાયો છે. હવે આ કેસમાં ગ્રાન્ડ માસ્ટર શિફૂજી શૌર્ય ભારદ્વાજ (Grand Master Shifuji Shaurya Bhardwaj) મેદાને આવ્યા છે. તેમણે મૃતક રાજકુમાર જાટના પરિવારના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે પોતાની પ્રતિક્રિયામાં ગંભીર આક્ષેપ પણ કર્યા છે....જુઓ અહેવાલ...
Next Article